હું અને અમે - પ્રકરણ 17

  • 2.4k
  • 1.5k

પોતાની રૂમમાંથી સામાન લઈને નીકળી રાકેશ નીચે આવ્યો અને ગીતાએ ફરી રસ્તો રોકી લીધો અને કહેવા લાગ્યો, "બેટા એક વાર હજુ વિચાર કરીલે." "મમ્મી!" "તારે જવું છે, તો જા. તે નિર્ણય તો લઈ જ લીધો છે. પણ ઘરે તો તારે આજે અવવું જ રહ્યું." તેણે પોતાના મમ્મીની આંખોમાં પ્રેમ અને પોતાના માટેની તરસ જોઈ. તે વિચારમાં પડી ગયો. તેણે ગીતાની દરેક દલીલનો જવાબ આપ્યો. તેણે કહેલી દરેક વાતને નકારી પોતે લીધેલા નિર્ણય પર અડગ બન્યો. છતાં આ સમયે તેની આંખોની જે માંગ હતી તેનો જવાબ તેની પાસે નહોતો. પાછળથી અહમ બીજો સામાન લઈને આવ્યો અને પૂછવા લાગ્યો, "સર, ચાલો." "તું