ન કહેલી વાતો - 2

  • 3k
  • 1.4k

ન કહેલી વાતો - ભાગ-૨ સ્ટોરી-૨ – બર્થ ડે ગીફ્ટ પહેલી નજરે આ વાર્તાનું ટાઇટલ વાંચતા એવું લાગે કે ગર્લફ્રેન્ડના જન્મ દિવસ પર તેના બોયફ્રેન્ડે કોઇ વિશેષ ગીફ્ટ આપી હશે તેવી કોઇ વાર્તા હશે. પરંતું જો તમે આવું સમજીને આ વાર્તા વાંચતા હોવ તો તમારૂ એ અનુમાન ખોટુ છે. આ વાર્તા બે મિત્રોની છે. રાજ અને ચિરાગ.         રાજ અને ચિરાગ બંને અલગ-અલગ શહેરોના નિવાસી. રાજ સી.એ. કરતો હતો અને આર્ટીકલશીપ કરવા માટે મોટા શહેર અમદાવાદમાં આવ્યો. જ્યારે ચિરાગ તો હજુ બી.કોમ. માં અભ્યાસ કરતો અને સાથે-સાથે પાર્ટ ટાઇમ નોકરી પણ કરતો હતો. રાજ હતો જુનાગઢનો વતની જ્યારે ચિરાગ હતો