રામની પત્ની આદર્શ સીતા

  • 3.5k
  • 2
  • 1.3k

સીતામાતા:-કોઈ પણ મોબાઈલ app હોય,ટીવી હોય,અખબાર હોય,દરેક મુખડું હોય કાને મધુર સૂરમાં સંભળાય છે."રામ આયેંગે"નવી પેઢીએ ભારત દેશ નહીં પણ વિશ્વના દરેક ખૂણે આ દેશની માટીમાં જન્મેલા ઈશ્વરીય તત્ત્વને સમજવાઅને ભરત ખંડ જોવા મજબૂર કર્યાં છે.આ ભારત દેશમાં એવું તે શું છે જેનું આકર્ષણ તેના કણ કણ માં છે.ભગવદગીતામાં પણ ખુદ ભગવાને કીધું છે :- "दुर्लभम् जन्मे भरतखण्ड"આ ભૂમિમાં દસ એવા અવતાર થયા કે તે સ્વયં ઈશ્વર હતા.અને તેમાં બે અવતાર એટલે "શ્રીરામ અને શ્રીકૃષ્ણ."અયોધ્યામાં જન્મેલા શ્રીરામ એટલે હિંદુઓના નહીં પરંતુ વિશ્વને આદર્શ પરિવાર કેવો હોવો જોઈએ?ભાતૃભાવ કેવો હોવો જોઈએ,દરેક પ્રત્યે અપાર કરુણા,રાજ્યશાસન,ત્યાગ ભાવના,બંધુત્વ ભાવના,શૌર્ય,સમર્પણ આવા અનેક ગુણોથી લથપથ શ્રીરામ