મેરેજ લવ - ભાગ 7

  • 3.4k
  • 1
  • 1.9k

આજે અયાન ને નાના ભાઈ બહેન આરવ અને આરસી ની ટીખળ - મજાક મસ્તી પણ આનંદ આપી રહ્યા. આજે એ લોકોએ આર્યાનું નામ લઈને અયાન સાથે મસ્તી કરી છતાં અયાન ને ગુસ્સો નહોતો આવ્યો. આ બદલાવ અયાનને ખુદને પણ નહોતો સમજાઈ રહ્યો. રાત્રે જમી પરવારીને બધા હોલમાં બેઠા હતા. આરસી એ નવી ગેમ કાઢી, ચલો ભાભી આજે તો ઝેંગા ગેમ રમવી છે. વ્હોટ? ઝીંગા ગેમ ? એ વળી કેવી રીતે રમાય ? જો ભાભી આ રહ્યા ઝીંગા ગેમ્સ ના બ્લોક. આ ગેમમાં આવા લંબચોરસ વુડન બિલ્ડીંગ બ્લોક્સ આવે. આ બ્લોકસ ને વન બાય વન આડા અને ઉભા એકબીજા ઉપર ગોઠવવાના