પ્રેમ કે દોસ્તી? - ભાગ 12

  • 2.9k
  • 1
  • 1.7k

કોનો વાંક ?મારો ?તારો ?કે સમય નો ?? અંતે રવિએ કહ્યું એમ જ થયું,પ્રતિકના ફોન કે મેસેજ ના આવ્યા કે ના તે રાજકોટ આવ્યો.રાત્રે સ્વીચ ઓફ થયેલો ફોન સવારે રવિની સોળ રીંગ અને બાવીસ જેટલા મેસેજ બતાવતો હતો પરંતુ ફોન ઉપાડે એ બીજા. બધા લોકો તૈયાર થઇ ડાઇનિંગ ટેબલ પર બ્રેક ફાસ્ટ માટે ભેગા થયા,પ્રિયા હજી સુધી નાઈટ ડ્રેસમાંજ હતી.પ્રિયા ના છુંટા વાળ,અને વાળ માં કાળા રંગની જાડા પટ્ટા વાળી હેર બેલ્ટ, એ ગુલાબી રંગ ની કેપ્રી અને સફેદ ટી-શર્ટએ બે ઘડી માટે રવિને એકી ટશે જોવા મજબૂર કરી દીધો હતો. નાસ્તા માં રાજકોટના સ્પ