સંધ્યા - 49

  • 2.2k
  • 1
  • 1k

સંધ્યાએ મન તો મક્કમ કરી જ લીધું હતું. પણ પોતે આવડી મોટી દુનિયામાં સાવ એકલી હોય મહેસુસ કરી રહી હતી. એને નિર્ણય લીધો કે એકલી રહીશ પણ રહેવા માટે ઘર અને જરૂરી સામાન, જીણું જીણું તો કેટકેટલું જરૂર પડે એ બધું જ પોતે કેમ કરશે એ ઉપાધિમાં એ સરી પડી હતી. એ કામ કરતી હતી પણ મન સતત એ ચિંતામાં હતું. પાંચ જ દિવસમાં બધું જ મેનેજ કરવું એ ખુબ અઘરી વાત હતી. હોસ્પિટલથી હવે બધા જ આવી ગયા હતા. સંધ્યાએ બધાને જમાડ્યા હતા. દક્ષાબહેન સાક્ષીને ઉંઘાડવા ગયા હતા. અને સંધ્યા અભિમન્યુને ઉંઘાડવા ગઈ હતી. બંને જણા બાળકોને ઉંઘાડીને હોલમાં