સંધ્યા - 45

  • 2.4k
  • 1.2k

પંક્તિ જમ્યા બાદ પોતાના રૂમમાં આવી હતી. એણે સંધ્યાએ જે ટ્રીપ આપીને ખુશી આપી હતી એવો જ ખુશીનો અહેસાસ સંધ્યાને કરાવવા એ એક કાર્ડ બનાવી રહી હતી. ખુબ ઝડપથી એણે એ કાર્ડ બનાવ્યું હતું. આટલા ઓછા સમયમાં પણ કાર્ડ અતિ સુંદર બન્યું હતું. સુનીલ રૂમમાં જોવા આવ્યો કે, અચાનક પંક્તિ શું ગુંચવાઈ ગઈ હતી? સુનીલ કાર્ડ જોઈને દંગ રહી ગયો હતો. પંક્તિએ ખરેખર ખુબ સરસ કાર્ડ બનાવ્યું હતું. જલ્દી એણે એમાં અમુક ડેકોરેશન કર્યું અને એ કાર્ડ સંધ્યાને આપવા હોલમાં ગઈ હતી. સંધ્યા કાર્ડ જોઈને ખુશ થઈ ગઈ હતી. એની લાઈફમાં પહેલીવાર કોઈએ જાતે બનાવેલ કાર્ડ આપ્યું હતું. એ ભાભીની