સંધ્યા - 42

  • 2.2k
  • 1.1k

સંધ્યા ઘરે આવી ત્યારે ખુબ ખુશ હતી. એને પોતાના ભાઈ માટેનો પ્રોગ્રામ જે સેટ કર્યો એની ખુશી એને ખુબ થઈ રહી હતી. પણ અત્યારે આખો પ્રોગ્રામ આવતીકાલની સાંજ સુધી ગુપ્ત જ રાખવાનો હતો. આથી પંક્તિને ખુબ સરસ સરપ્રાઈઝ મળે!પંક્તિ અને દક્ષાબહેને જમવાનું બનાવી રાખ્યું હતું. બધાએ સાથે જમ્યું એ પછી પંક્તિ અને સુનીલ થોડીવાર બાળકોને લઈને નીચે ગાર્ડનમાં ગયા હતા.સંધ્યાને આ મોકો પોતાના મમ્મીપપ્પાને ભાઈની ટ્રિપની બધી વાત કહેવા માટે યોગ્ય લાગ્યો હતો. સંધ્યાએ કહ્યું, "મેં ભાઈ માટે પરમદિવસની વહેલી સવારની ગોવા જવાની ફ્લાઈટની ટિકિટ બુક કરાવી છે. ત્યાં ત્રણ દિવસ અને બે રાત્રીની ની હોટલ પણ બુક કરાવી દીધી