પાર્ટી અને પ્રેમ - 3

  • 2.3k
  • 1.1k

31st ની પાર્ટીના 6 મહિના બાદ ડિમ્પલ ની પણ સગાઈ થઈ ગઈ. હવે થી તે ક્યાંય પણ આવે તો પોતાના થનારા પતિ સાથે જ આવતી. આ બાજુ સંકેત અને પ્રિયા ને પણ એકબીજા સાથે લગાવ થવા લાગ્યો હતો. એક વિકેન્ડ પર બધા મિત્રો એ કેન્ડેલ નાઈટ ડિનર પર જવાનું નક્કી કર્યું. સંકેત એ પ્રિયા ને આ બાબતે પૂછ્યું. પ્રિયા એ પણ સહમતી આપી દીધી. "પ્રિયા, હું થોડો કામ માં ફસાયેલો છું. તો મારા થી તેને પીક કરવા નહિ આવી શકાય. હું તને હોટેલ નું લોકેશન મોકલું છું. તું તૈયાર થઈ ને રાત્રે એક્ઝેક્ટલી 9 વાગ્યે પહોચી જજે. બીજા બધા ત્યાં