પાર્ટી અને પ્રેમ - 2

  • 2.9k
  • 1.2k

"કાશ હું પણ કોઈ સાથે આવી રીતે ડાન્સ કરી શકત." સંકેત ની પાછળ થોડી દૂર 2 છોકરીઓ ઉભા ઉભા વાતો કરતી હતી. સાંજે એ પાછળ ફરી ને જોયું તો પ્રિયા અને ડિમ્પલ ઉભા હતા. તેઓના બીજા બધા મિત્રો પોતાના પતિ કે પત્ની અથવા બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે ડાન્સ કરતા હતા. બંને છોકરીઓ જોવામાં સંકેતની ઉમરની જ લાગતી હતી. સંકેત જોતા જ બંને ને ઓળખી ગયો. તે છોકરીઓ સંકેત ના જ ડિપાર્ટમેન્ટ માં કામ કરતી હતી પરંતુ સંકેત અને તેઓનું ક્યારેય બોલવાનું થતું નહિ. ડિમ્પલ અને પ્રિયા મોટા ભાગે પોતાના ફ્રેન્ડસર્કલ સાથે જ હોય અને આ બાજુ સંકેત પોતાના ફ્રેન્ડસર્કલ સાથે."કાશ