પાર્ટી અને પ્રેમ - 1

  • 3.6k
  • 1.6k

ચિયર્સ.... (ઘણા બધા ગ્લાસ નો ધીમો અથડવાવાનો અવાજ)" ફાયનલી આજે 10 વર્ષ પછી ફરી આપડે બધા સાથે મળી ને 31st ની પાર્ટી ની મજા લઈએ છીએ." પ્રકાશ બોલ્યો.(ગ્લાસમાંથી વાઈન નો એક ઘૂંટ લઈ ને) "હા યાર, આ 10 વર્ષ માં 31st ની પાર્ટીઓ તો બહુ જ કરી પણ અહી બેઠેલા જે મિત્રો કમ પરિવાર બેઠો છે તેના વગર એકદમ ફિક્કી લાગતી હતી. પાર્ટીનો ખરો રંગ તો આજે ચડ્યો છે." ( એમ કહી ને ધર્મેશ વાઈન નો ગ્લાસ ખાલી કરી નાખે છે.)" અરે ધીમે ધીમે ધર્મેશ. બહુ વધારે ના પીતો નહિતર નિશા તો તને સંભાળવામાં જ રહેશે." એમ કહી ને કરિશ્મા