છપ્પર પગી - 42

(18)
  • 2.2k
  • 1
  • 1.4k

છપ્પરપગી ( ૪૨ ) ——————————-આશ્રમમાં પરત ફરી બધા પોતાનાં રૂમમાં જઈ ફ્રેશ થઈ તરત ભોજનશાળામાં આવે છે, સિવાય કે અભિષેકભાઈ અને એમના પત્ની… થોડી વાર સુધી રાહ જુએ છે પરંતુ એ બન્નેમાંથી કોઈ જ આવતું નથી. પ્રવિણે ફોન કર્યો તો એ બન્નેના ફોન સ્વીચઓફ બતાવે… પલ એમનાં બ્લોક તરફ જઈને જુએ તો બહાર ડોર પર “ડુ નોટ ડિસ્ટર્બ”…! અરે… આ શું !? એવુ વિચારીને પલ તરત દોડતી ભોજનશાળામા જઈને બધાને વાત કરે છે… સ્વામીજી રાત્રે ક્યારેય જમતા નથી પણ ભોજનશાળામાં મોટેભાગે હાજર હોય જ… એટલે એ આ વાત સાંભળી પોતાની જગ્યાએ બે ત્રણ ઉંડા શ્વાસ ભરી, આંખ બંધ કરીને બેસી