છપ્પર પગી - 41

(15)
  • 2.5k
  • 1.6k

છપ્પરપગી ( ૪૧ ) —————————-સપ્તર્ષિ આશ્રમ પરથી હવે બસ રવાના થઈ પહોંચે છે ભારતમાતા મંદીર.આ મંદીર ઉત્તર હરિદ્વારમાં સ્થિત છે. ભારત માતાનું આ એકમાત્ર મંદિર છે. આ મંદિર સાત માળનું બનેલું છે. જેમાં દેશ-વિદેશમાંથી ભક્તો/પ્રવાસીઓ દર્શન કરવા આવે છે. ભારત માતા મંદિરમાં દરેક ફ્લોર પર પેઇન્ટિંગ છે. ભારત માતા મંદિર દેશભક્તો અને સ્વાતંત્ર્ય સેનાનીઓને પણ સમર્પિત છે. ભારત માતા મંદિરમાં, જ્યાં ભારત માતાની પ્રતિમા નીચે સ્થિત છે…. આ પ્રતિમાના દર્શન કરી બધા જ લોકો ત્યાં એક ભોજન કક્ષમાં એકત્રિત થાય છે.સ્વામીજી બહારનું કંઈ જ ખાતા ન હોય એટલે આશ્રમનું બનાવેલું ભોજન ત્યા પહોંચી ગયુ હતુ.રૂષિપંચમી હોવાથી ભોજન અખેડ ધાન્યમાંથી બનાવેલ