હું અને અમે - પ્રકરણ 16

  • 2.3k
  • 1.4k

વહેલી સવારે શેરીની ખટપટ શરૂ થઈ ગઈ. રસીલા પોતાના ઘરના વાડામાં બેસીને કપડાં ધોઈ રહી હતી તો સામે હર્ષ પોતાની બાઇક સાફ કરી રહ્યો હતો. રમેશના મકાનમાંથી તેના બંને ભાઈ ચંદ્રેશ અને મુકેશ પોતાના કામે જવા નીચે ઉતાર્યા. તેવામાં એક ગાડી શેરીની વચ્ચો-વચ્ચ આવીને ઊભી રહી. બધા તે ગાડી જોઈ દંગ રહી ગયા. આટલી મોંઘીદાટ ગાડી! કોની હશે? એટલામાં અંદરથી મયુર બહાર આવ્યો અને જઈ સીધો રસીલાને મળ્યો. તેના ખબર-અંતર પૂછી તે રાધિકાના ઘરમાં ગયો. બહાર બધા વિચારમાં પડી ગયા કે હજુ થોડા સમય પહેલા તો ગાડી બદલાવેલી અને અત્યારે પાછી નવી ગાડી!થોડીવાર પછી નીરવ અને ગીતા બન્ને બહાર જઈ