કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 97

(18)
  • 4.3k
  • 1
  • 3k

પરી એકદમ એક્સાઈટેડ થઈને બોલે છે, "એક આઈડિયા છે.""જલ્દી બોલ ને દી, શું આઈડિયા છે?""જો દેવાંશ તારો ફ્રેન્ડ છે અને સમીર તેનો કઝિન બ્રધર છે તો તું એવું કહી શકે છે કે આ દેવાંશનો બ્રધર છે.""હા એ વાત તો સાચી પણ તે આપણાં ઘરે શું કામ આવે?""હા એ વાત પણ સાચી..." પરી પાછી વિમાસણમાં મુકાઇ જાય છે.અને એટલામાં ડોર બેલ વાગે છે. ક્રીશા ડોર ઓપન કરવા માટે ઉભી થાય છે અને તેની સામે કોઈ અજાણ્યો ચહેરો ઉભો છે...??હા, તે સમીર છે..પી એસ આઈ સમીર પટેલ... ક્રીશા કંઈ વિચારે તે પહેલા સમીરના ફેઈસ ઉપર સ્માઈલ આવી જાય છે અને તે હસીને