ગુમરાહ - ભાગ 55

  • 2k
  • 1.1k

ગતાંકથી... "એ તો હવે મને ખુલ્લું સમજાઈ ચૂક્યું છે. તમે બહુ બહુ તો મને મારી નાખશો. ભલે સિદ્ધાંતથી ચલિત થવા કરતા મને મૃત્યુ મંજુર છે." "શા માટે ખાલી ફિશિયારી કરો છો? રકમ ઓછી પડતી હોય તો કહો.વીસ લાખ ને બદલે પચાસ લાખ આપવામાં આવશે. એનો ખોટો વાયદો પણ નથી જુઓ ,અત્યારે જ નોટ ગણી લ્યો અને સુખી જીવન ગાળો ."એમ કહીને તેને એક બેગ ખોલી અને ચલણી નોટોની થોકડી કાઢીને પૃથ્વી સામે ધર્યા. હવે આગળ.... પૃથ્વી એ પોતાનું મોં ફેરવી લીધું. ઘડિયાળમાં પાંચના ટકોરા પડવા શરૂ થયા. બદમાશ ત્યાં સુધી થોભ્યો અને પછી ખુરશી ઉપર થી ઊભો થઈ, ખુરશી જોરથી