પ્રેમ - નફરત - ૧૧૦

(19)
  • 2.7k
  • 2
  • 1.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૧૦ મીતાબેનને રચના મા બનવાની હોવાની ખુશી અનુભવવાનો મોકો જ ના મળ્યો અને ખુશી સાથે એક આઘાતનો અનુભવ કરી રહ્યા હતા. રચનાએ ઘરે આવીને પોતે મા બનવાની હોવાની વાત કરી તેથી મીતાબેનને શંકા પડી જ હતી કે તેણે કોઈ કારણથી વાત છુપાવી હતી. પરંતુ રચનાનો બાળકનો જન્મ થવા ન દેવાનો નિર્ણય મીતાબેનને આકરો જ નહીં ખોટો લાગી રહ્યો હતો.‘મા, મેં વિચાર કરીને જ આ નિર્ણય લીધો છે. હું એ પરિવારની આજ સુધી થઈ નથી અને થવાની નથી. એમની સાથે મારે એક દેખાવ પૂરતો અને સ્વાર્થનો સંબંધ રહ્યો છે. આરવના ભાઈઓ-ભાભીઓને હું હજુ સુધી સરખી