હું અને અમે - પ્રકરણ 15

  • 2.3k
  • 1.4k

પોતાની સહેલી સાથે વાતો કરતી રાધિકાના ફોનમાં રિંગ વાગી અને તેણે ફોન ઊંચક્યો. "હા મયુર, શું થયું?""અરે રાધિકા મેં તને જાણ કરવા માટે ફોન કર્યો છે.""શું જાણ કરવની છે?""મારે મુંબઈ જવું પડશે. શું છે કે બૉસે અચાનક ત્યાં મિટિંગ બોલાવી છે અને ત્યાંનું પણ ઘણું કામ મારે કરવાનું થયું છે. એટલે ત્યાં આગળ બધું જાણી કારવી, મિટિંગ પતાવી હું બે દિવસમાં આવી જઈશ.""ઠીક છે, તો. બીજું શું!" કહી તેણે ફોન મુક્યો. આ બાજુ મયુરે મુંબઈ રાકેશ પાસે જવાની તૈય્યારી કરી અને શ્વેતા સાથે તેની ગાડીમાં ચાલતો થયો.ગાડીમાં બેઠેલાં મયુરના ચેહરાને જોઈ શ્વેતાએ પૂછ્યું; " આશ્વર્ય થાય છે તમને જોઈને. રાકેશને