બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 33

  • 2.1k
  • 1k

કાલિંદી ને હજુ સુધી ખબર નહોતી કે તેના હાથની મુઠ્ઠી બંદ છે અને એમાં છૂપાયેલું રહસ્ય છે. જે જાણવા માટે બધાં કાગ ડોળે રાહ જોઈ રહ્યા હતા.કાલિંદી પોતાની જમણા હાથની મુઠ્ઠી ખોલવા જઈ રહી હતી બધાની નજર ત્યાં જ ચોંટી ગઈ. બધાની નજર ફક્ત ને ફક્ત કાલિંદીના હાથ તરફ હતી એટલામાં કાલિંદી એ પોતાની મુઠ્ઠી ખોલી. કાલિંદી દ્વારા ખુલાયેલી મુઠ્ઠીમાં એક નાનકડી ચાવી હતી. જે સોનેરી રંગથી રંગાયેલી હતી. તેમાંથી હવે રોશની આવતાં બંદ થઈ ગઈ હતી.“ ચાવી તો વળી કોઈ શસ્ત્ર છે જે રક્ષકનો અંત લાવી શકે."“ આ શું..! આપણે તો વિચાર્યું હતું કે કઈક એવું હશે જે ખરેખર