બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 32

  • 2k
  • 1k

“ તું ઠીક તો છે ને.." શિવમે પોતાના લોહીવાળા હાથને આગળ કરતા કાલિંદીને ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. શિવમ ના ટેકા દ્વારા કાલિંદી ઉભી થઇ. શિવમ તથા કાલિંદીના હાથમાંથી લોહી વહી રહ્યું હતું. બંનેનું રક્ત એકસાથે જમીન પર પડ્યું.જમીનને ચીરતી તેજ પ્રકાશની એક રોશની બહારની તરફ નીકળી. શિવમ અને કાલિંદી આંખો ફાડીને તે રોશની જોવા લાગ્યા પરંતુ રોશની એટલી બધી તેજ હતી કે તેમની આંખોને આંજી દીધી. થોડીવાર તો શિવમ અને કાલિંદીને શું થઈ રહ્યું છે એની ખબર ન પડી. પરંતુ ધીમે ધીમે તે રોજનીનું તેજ થોડું આછું થયું ત્યારે શિવમ અને કાલિંદી જે જગ્યાએથી જમીન માંથી રોશની નીકળતી હતી ત્યાં