બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 31

  • 2.2k
  • 1k

“ આતો હજુ શરૂઆત છે, આપણે એમજ હિંમત નહિ હારીએ. હે મા કાળી અમારી રક્ષા કરજે." શિવમે કહ્યું.ફરી એક ભયંકર ત્રાડ પાડી અને એ બ્રહ્મરાક્ષક શિવમ તથા કાલિંદી તરફ ઢળ્યો. પ્રથમ નજરમાં જોનારાના તો હોશ જ ઉડી જાય. એ રાક્ષક સામાન્ય જંગલી જાનવર કરતા કદમાં ખૂબ જ વિશાળ હતું તેના આખા શરીર ઉપર કાળી રુવાંટી હતી. શરીર અગ્નિના કારણે દાઝી ગયું હોય એવું લાગી રહ્યું હતું. શરીરમાં ઠેર ઠેર કાણાઓ હતા જ્યાંથી વરાળ જેવું કઈક બાષ્પીભવન સ્વરૂપે નીકળી રહ્યું હતું. જાણે તેના શરીરમાં કોઈએ આગ લગાવી હોય એ રીતે તેનું શરીર આગથી તપી રહ્યું હતું. રાક્ષકના મોંમાંથી લોહીની લાળો પડી