બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 26

  • 1.9k
  • 992

“ આહ..." દર્દ ભરી ચીસ પડી.“ ભૈરવી..." રક્ષિતની આંખો પહોળી થઇ ગઈ.નંદિની તો આ ખૂંખાર દૃશ્ય જોઈએ ડરી જ ગઈ.શયનખંડમાંમાંથી ભૈરવીની નવજાત બાળકી નો રડવાનો અવાજ આવ્યો.“ મારી દીકરી...." ભૈરવીના છેલ્લા શબ્દો અહીંયા સુધી જ અટકી પડ્યા.“ નંદિની તમે શયનખંડમાં જાઓ અને મારી દીકરીને સંભાળો." રક્ષિતે ભૈરવીને ઈશારો આપતા કહ્યું.નંદિની શયનખંડ તરફ ભાગ્ય તેવા જ દુર્લભરાજના બે વ્યક્તિઓ તેને ઘેરી લીધી. રક્ષિત ત્યાં આવી પહોંચ્યો અને દુર્લભરાજના બંનેને વ્યક્તિઓને જમીનદોસ્ત કરી દીધા.ભૈરવીના મૃત્યુ બાદ રક્ષિતનો ક્રોધ જોઈને ક્ષણિક દુર્લભરાજ પણ ડઘાઈ ગયો. નંદિનીને શયનખંડમાં સહીસલામત મૂકીને પોતાની બાળકીનું મોં દૂરથી દેખીને શયનખંડનો દરવાજો બંદ કરી દિધો. નંદિની એ બાળકીને છાતી