બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 22

  • 2.2k
  • 1.1k

વાતાવરણ ધીમે ધીમે ગંભીર બની રહ્યું હતું એટલે ગુરૂમાં એ બધાને પોત પોતાના ઘરે જવાની આજીજી કરી...“ બસ આજે આટલું ઘણું કાલે આગળના શ્લોકોનું પારાયણ કરશું.”“ પણ ગુરૂમા હું તો... ”ભૈરવી આજે કોઈ કારણ સર મોડી પડી હતી એટલે ગુરૂમાનો આમ અહીંથી જવાનો આદેશ સાંભળીને બોલી. ભૈરવી ને અઘ્ધ વચ્ચે રોકતા જ ગુરૂમા એ કહ્યું...“ નંદિની તને આજના શ્લોકોની માહિતી આપી દેશે."અચાનક ભૈરવી નું ધ્યાન નંદિની ની બાજુમાં બેઠેલી રાજેશ્વરી તરફ ગયું.“ રાજેશ્વરી તમારી તબિયત ખરાબ છે એવું મને જાણવા મળ્યું હતું...!" ભૈરવી એ નવાઈ સાથે રાજેશ્વરી ને પૂછ્યું.( આજે સવારમાં જ્યારે ભૈરવી અને માનસિંહ મંદિરે આવી રહ્યાં હતાં, ત્યારે