ઝંખના - પ્રકરણ - 79 - લાસ્ટ એપિસોડ

(28)
  • 2.9k
  • 1
  • 1.3k

ઝંખના @પ્રકરણ 79કમલેશભાઈ ને મંજુલા બેન કામીની નુ બહુ જ ધ્યાન રાખતાં જાણે કામીની સગી દીકરી જ ના હોય ,ગીતા તો આખો દિવશ કયી ને કયી કામ મા ડુબેલી રહેતી એ જાણતી હતી કે મંજુલા બેન પોતાના કરતાં પણ વધારે સારી રીતે દીકરી ને સાચવી લેતા હતાં....બપોરે બધા જમી ને બેઠા હતાં ને કામીની ને અચાનક જ લેબર પેઈન ચાલુ થયુ ,.... ગયી વખતે આ જ રીતે જીણા દર્દ થી શરુઆત થયી હતી પણ એ વખતે કામીની ને આ બધી સમજણ જ નહોતી ,એટલે ના બનવાનુ બની ગયુ હતુ ,આજે તો જેવુ પેઈન ચાલુ થયુ તરત જ મંજુલા બેન ને