બેશર્મ ઈશ્ક - ભાગ 17 - છેલ્લો ભાગ

  • 2.2k
  • 978

બેશર્મ ઇશ્ક ભાગ ;17(આપણે આગળ જોયુ સિયાના લગ્ન પછી ઘરમાં ઉદાસી છવાઈ જાય છે, સિયાના સાસુના મોઢે પ્રધ્યુમ્નના વખાણ સાંભળી સિયા તો ખુશ થાય જ છે,પણ એક બીજુ પણ હોય છે જે એ હોય છે સિયાની નણંદ વૃષ્ટિ જે મનોમન પ્રધ્યુમ્નને ચાહવા લાગે છે પ્રધ્યુમ્નને પામવો એની મંઝીલ બની જાય છે, આ બાબતે રિયાન સિયા અને સૌ પરિવાર અજાણ છે,પ્રધ્યુમ્નનું કંપનીમાં પ્રમોશન થાય છે સાથે સાથે પી.એચ.ડી.ની એન્ટ્રન્સ ટેસ્ટ પાસ કરે છે આ જોઈ સિયા અને સાસરીવાળા સૌ ખુશ હોય છે પરંતુ વૃષ્ટિના મનમાં પ્રધ્યુમ્ન માટે માન વધી જાય છે.પ્રધ્યુમ્ન યુવાન થઈ ગયો હોવાથી તેના કામની સાથે અભ્યાસમાં પણ પ્રગતિની