સંધ્યા - 38

  • 2.3k
  • 1
  • 1.2k

સુનીલનો જવાબ સાંભળીને પંક્તિ એકદમ આવેશમાં આવીને બોલી ઉઠી, "આ મારા લગ્નજીવનની હજુ શરૂઆત જ થઈ છે ત્યાં, આજીવનની ઉપાધિ આવી ગઈ છે.""તું શાંતિ રાખ. હું નથી ઈચ્છતો કે, સંધ્યા તારી આવી વાત સાંભળીને દુઃખી થાય.""સારું સાંભળી જાય તો, હું થાકી ગઈ છું. સંધ્યા, સંધ્યા, બસ સંધ્યા..."સુનીલથી સંધ્યાનો વાંક નહોતો અને તેમ છતાં પંક્તિ આટલું બધું બોલી રહી હતી એ સુનિલથી સહન ન થતા સુનીલે પોતાની પાસે રહેલ તકિયાનો જોરથી ઘા કર્યો અને પગ પછાડતો બાથરૂમમાં જતો રહ્યો હતો.પંક્તિ બેડપર રડતી બેસી રહી હતી. બંન્ને પોતાની જગ્યાએ સાચા જ હતા. એકબીજાને સમજવાનો અભાવ બંનેને તકલીફ આપી રહ્યો હતો. અતિશય ક્રોધના