નો ગર્લ્સ અલાઉડ - ભાગ 12

  • 3.7k
  • 2.8k

કાર સીધી આકાશના જ ઘર પાસે રુકી." આ તો આકાશ તારું જ ઘર છે?" અનન્યા એ સવાલ કર્યો." હા તો તારું સરપ્રાઈઝ આકાશના ઘરે જ છે.." કિંજલે જવાબ આપતા કહ્યું. કાર પાર્ક કરીને બધા નીચે ઉતર્યા. કિંજલે અનન્યાનો હાથ પકડી રાખ્યો અને આકાશની પાછળ પાછળ ચાલવા લાગી. આકાશ બંધ રૂમની પાસે પહોંચી ગયો અને બોલ્યો." તો રેડી અનન્યા?" " હા હું રેડી જ છું તું જલ્દી દરવાજો ખોલ ને!" અનન્યાથી હવે વધારે રાહ જોઈ શકે એમ નહોતી. આકાશે દરવાજા ખોલતાની સાથે જ અનન્યા રૂમની અંદર પ્રવેશી. સામે જોયું તો 300 સ્પોર્ટ્સ ડ્રીંક એન્ડ સોફ્ટ ડ્રીંકની બોટલ પડી હતી. એમની ઉપરની