ચોરોનો ખજાનો - 50

  • 2.2k
  • 1
  • 1.3k

સિમા અને સિરત सीरत: क्या सचमें तुम्हारी बात हुई थी उससे? સિરતના ચેહરા ઉપર અત્યારે ચિંતાના વાદળો છવાયેલા હતા. તે પોતાના રૂમમાં એકદમ ઉદાસ થઈને ડૉ.સીમા સાથે બેઠી હતી. અત્યાર સુધીમાં તે ઘણીબધી વાર સીમાને પૂછી ચૂકી હતી કે તેણે ડેનીને કોલ કર્યો હતો કે નહિ, તેમ છતાં ફરી એકવાર તેણે પૂછ્યું. डॉ सीमा: हां सीरत, मैने उससे बात की है, और वो बिल्कुल ठीक है। उसने मुझे यकीन दिलाया है की वो ये संभाल लेगा। मैने उसे वो सब बताया है जो उसे जानने की जरूरत थी। ડૉ.સીમાએ પણ તેને ભરોસો અપાવતા કહ્યું. सीरत: उसे कुछ होगा तो नही