લલિતા - ભાગ 15

  • 2.5k
  • 1.3k

શરમાળ, ગભરુ અને સાવ ભોળી એવી લલિતાના હાથ ઉપર અર્જુનને જેવો તેનો હાથ મુક્યો કે લલિતા ગભરાઈ ગઈ. અર્જુન મુંબઈની મોટી કૉલેજ અને મોર્ડન મિત્રો સાથે રહ્યો હોય તે બિનદાસ્ત હતો પણ લલિતા માટે તો આ વસ્તુ વધારે પડતી મોર્ડન જેવી હતી. અર્જુન જાણતો હતો કે લલિતાને કમ્ફર્ટેબલ થતાં સમય લાગશે. ફિલ્મ પુરી થતાં અર્જુન લલિતાને તેના ઘરે મુકવા જાય છે. 'લલિતા રવિવારે બપોરે 3 વાગ્યે તું નીચે આવી જજે. આપણે જુહુ બીચ જશું.' અર્જુન લલિતાને ઘરના દરવાજે સુધી મુકતા કહે છે.લલિતા હા પાડે છે અને અર્જુન તેનાં ઘરે જાય છે. અર્જુન ઘરે પહોંચતા જ ખબર પડે છે કે તેની