આજના યુવાને શુ કરવું ?

  • 3.1k
  • 1
  • 1.1k

ઘણા લાંબા સમય પછી  સમાજને લાભકારક થઈ શકે તેવો એક વિષય મળ્યો, ને મારો હંમેશા એ પ્રયત્ન રહ્યો છે કે આજ રીતે કોઈના કોઈ વિષય દ્વારા મારા સમાજના લોકો સમક્ષ કંઈક ઉપયોગી થઈ શકે તેવી માહિતી રજૂ કરી શકું. આજનો વિષય મારો આજના યુવાન માટે છે. આજના યુવાનને હમેશા એક પ્રશ્ન સતાવતો હોય છે.કે કોલેજ પત્યા પછી શું કરવું? જયાં સુધી કોલેજકાળ ચાલુ છે. ત્યાં સુધી તો કદાચ બધો જ સમય બસ એજ કોલેજની વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કોલેજનો અભ્યાસ, મિત્રો સાથે હરવા-ફરવા તથા કોલેજના વિવિધ અસાઈનમેંટ અને એકઝામ્સ વિગેરે વિગેરે.. માં ઝડપથી પસાર થઈ જાય છે ને આમ કરતા કરતાં