પ્રેમ - નફરત - ૧૦૯

(21)
  • 2.8k
  • 1
  • 1.7k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૯ રચનાની તબિયત અચાનક લથડી હતી એ જાણી આરવ ગમગીન થઈ ગયો હતો. તે રચનાની તબિયતના સમાચાર જાણવા તડપી રહ્યો હોય એમ ડૉક્ટરની કેબિનની બહાર આંટા મારી રહ્યો હતો. મીતાબેને હમણાં ઘરે કોઈને જાણ ન કરવા આરવને જણાવ્યું હતું. લખમલભાઈ અને પરિવાર ખોટી ચિંતા કરશે એમ કહી આરવને અટકાવ્યો હતો. રચના ભાનમાં આવી ગયાનું જોયા પછી આરવને પણ લાગ્યું હતું કે એને શું થયું છે એ જાણ્યા પછી જ બધાને ખબર આપવી જોઈએ.રચના પોતે મા બનવાની હતી એ સમાચાર જાણ્યા પછી ન જાણે કેમ ખુશી અનુભવી શકી ન હતી. એ આરવ સાથે પરિવાર વધારવા