તું ઠીક છે ને?

  • 2.6k
  • 981

તું ઠીક છે ને?? સાંભળ ને .. તું ઠીક છે ને? માત્ર પાંચ અક્ષરનું આ વાક્ય વેન્ટિલેટર પર આવી ગયેલ સંબંધમાં નવો પ્રાણ ફૂંકવા સક્ષમ છે. કદાચ એમ પણ બને કે આ પાંચ અક્ષરો જ આપણા પ્રેમનું કબૂલાતનામું બની જાય...! પણ જરા સંભાળીને દરેક વખતે એને પ્રેમ છે એમ જ ના સમજી લેતા .. કારણ એ તમારા માટે ચિંતિત હોય તોપણ પૂછી શકે છે.?? પણ સાચે જ..જે પીડામાં આપણે દિવસો અને મહિનાઓ કાઢી નાખ્યા, એ પીડા પર કોઈ પોતાના ખાસ વ્યક્તિ ના મોઢે આ પાંચ અક્ષરો...સાંભળીએ એ જ મલમ બની જાય હેને ?? જેની રાહ જોવામાં ઘણું બધું ભૂલાતું રહ્યું