બલિદાન પ્રેમ નુ.. - 22

  • 2.1k
  • 1.2k

એક વખત રોની એ મને લગ્ન માટે પ્રપોઝ કર્યો. મેં ના પાડી દીધી. કહેવાય છે ને કે કામિયાબી આવ્યા પછી માણસ ને ધમન્ડ પણ આવી જ જાય છે. રોની સાથે પણ આજ થયુ. મારા સાથે હા પડાવા માટે એને મને હેરાન કરવાનુ ચાલુ કરી દીધુ. રસોઈ નાસ્તા પાણી બધુ કામ મારા જોડે કરાવે પણ મને જમવા પણ ના આપે. ક્યારેક ક્યારેક વાસી જમવાનુ આપે. ઘરે ટિફિન તો આપે પણ એમાં ફક્ત ૨ જ જણ ને આયી રહે એટલુ જ મળે. એટલે એમાં મમ્મી અને વિહાન ખાઈ લેતા અને મને પૂછે તો હમેશા એમ જ કહેતી કે હુ જ તો ત્યાં