નો ગર્લ્સ અલાઉડ - ભાગ 9

  • 3.7k
  • 2.7k

આદિત્ય પોતાના કલાઈન્ટ સાથે મીટીંગમાં વ્યસ્ત હતો. મિટિંગ બે કલાક સુધી ચાલી. ત્યાં સુધી અનન્યા પગ પછાડતી પરેશાન થઈ રહી હતી. એમની બાજુમાં બેઠેલા અમુક છોકરાઓ નોકરી માટે જ ઇન્ટરવ્યુ આપવા આવ્યા હતા. અનન્યાથી વધુ ન રહેવાયું એટલે તે સીધી રિસેપ્શનિસ્ટ પાસે પહોંચી. " ઇસ કયુઝમી.." " યસ મેમ હાવ કેન આઈ હેલ્પ યુ?" " તમે કહી શકશો આદિત્ય સરની મિટિંગ ક્યારે પૂર્ણ થશે?" " બસ હમણાં પાંચ જ મિનિટમાં પૂરી થઈ જશે પણ તમે ક્યાં કામથી આદિત્ય સરને મળવા આવ્યા છો?" " નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા આવી છું..અહીંયા એક પોસ્ટ ખાલી છે ને.." " હા એક પોસ્ટ ખાલી થઈ