નો ગર્લ્સ અલાઉડ - ભાગ 8

  • 3.3k
  • 2.5k

"ગુડ મોર્નિંગ સર..." " વેરી ગુડ મોર્નિંગ એવરીવન..." આદિત્ય ઓફીસે સમય પહેલા જ પહોચી ગયો. દરરોજની જેમ આજે પણ એ સૌ પ્રથમ દરેક કર્મચારીઓના ટેબલ પાસેથી પસાર થયો અને એમના કાર્યો પર નજર કરવા લાગ્યો. એમના કદમ ઓફીસે પડતાં જ બધા કર્મચારીઓ પોતાની ચા ને કોફીને ત્યાં જ સાઈડમાં મૂકી ફટાફટ કામે લાગી ગયા. એક પછી એક ટેબલ પાસેથી પસાર થતો આદિત્યના પગ અચાનક જ થંભી ગયા. એક કર્મચારી જેમનું નામ વિવેક હતું એમનું સંપૂર્ણ ધ્યાન કોમ્પ્યુટરની જગ્યાએ પોતાના ફોન પર હતું. એક પછી એક ફની રિલ્સ જોતો પેટ પકડીને એ ખડખડાટ હસી રહ્યો હતો. આ જોઈને આસપાસના લોકો એમને