હું અને અમે - પ્રકરણ 13

  • 2.5k
  • 1.5k

વિદાય લઈને રાકેશ પોતાની મિટિંગ માટે નીકળી ગયો. એકલા ફરતા રાકેશના મનમાં ભાઈ અને ભાભીના સ્નેહે નવો ઉત્સાહ અને ઉમંગ ભરી દીધા. તેના ચેહરા પર ખુશી હતી અને એ ખુશી દેખાઈ તેવી હતી. કારમાં બેસતાની સાથે જ અહમ અને ડ્રાઈવર બંને રાકેશના ચેહરાને વાંચી શકતા હતા અને તેને પહેલી વાર આટલો ખુશ જોઈ તે બંને પણ ખુશ થતા અને મનમાં હરખાયા કરતા." તમારા ચેહરા પર આટલી ખુશી આજ પહેલીવાર જોઉં છું સર." અહમે કહ્યું." હા, ભાઈ અને ભાભીને આટલા સમય પછી મળ્યો છું."" તમે ક્યારેય તમારા પરિવારથી આટલા દૂર નથી રહ્યા?" અહમે સહજતાથી સવાલ પૂછી લીધો અને તેના મનમાં એકાએક