છપ્પર પગી - 39

(15)
  • 2.5k
  • 1.6k

છપ્પરપગી ( પ્રકરણ ૩૯ ) —————————-બીજા દિવસે સવારે ઉપસ્થિત બધાએ નિત્યકર્મ, ચા-નાસ્તો વિગરે પતાવ્યા બાદ આશ્રમના કમ્પાઉંડમા ગંગામૈયાના દૂરથી દર્શન થાય તે રીતે બનાવેલ ગઝેબો છે, ત્યાં બેઠાં બેઠાં વાતો કરે છે. શેઠ, શેઠાણી, અભિષેકભાઈ અને એમનાં પત્ની ચારેય ગજેબાની એક તરફ અલગથી બેસેલ હતા…અભિષેકભાઈ અને એમના પત્ની બન્ને અહીં આવીને ખૂબ ખુશ હોય છે… બન્નેને એકદમ નિરવ શાંતિનો અનુભવ થઈ રહ્યો હતો… પણ આ કદાચ સ્મશાન વૈરાગ્ય જેવું હતુ. અહી છે એટલે અહીંના વાતાવરણ પ્રમાણે આ સ્થિતી એમને યોગ્ય લાગે પણ જો પરત અમેરિકા જતા રહે તો ફરી ત્યાંથી ભારત આવવાનું ન ગમે… એકવાર ત્યાં ગયા પછી ભારત આવવું