પ્રેમ - નફરત - ૧૦૮

(21)
  • 3.2k
  • 2
  • 2k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૦૮ મીતાબેનને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે લખમલભાઈની પોતાના ઘરની અને લતાબેનના ઘરની મુલાકાત પછી રચના માનસિક રીતે અસ્વસ્થ થઈ રહી હતી. એના દિલમાં વેરની વસૂલાતની આગ સળગી રહી હતી પણ એ એક સ્ત્રીહ્રદય હતી. ભલે આરવ સાથે એક હેતુ સાથે લગ્ન કર્યા હતા પણ તે એક પત્નીનું અને પરિવારની વહુ તરીકેનું સ્થાન ધરાવતી હતી.રચનાને પોતાની કરણી પર અફસોસ થઈ રહ્યો હોય એમ બની શકે. એ પોતાના જ બદલાના પરિણામોથી દુ:ખી થઈ હોય શકે. એના ચહેરા પરથી જ લાગતું હતું કે એના મનમાં તુમુલ યુદ્ધ શરૂ થયું છે. પોતે પણ લખમલભાઈને અન્યાય