એક જુદી જ માટીની પત્ની

  • 2.8k
  • 1k

ઐશ્વર્યા : અનિકેત તું બીજા લગ્ન કરી લે..અનિકેત : હે... શું.... કાંઈ પણ?...ઐશ્વર્યા : આજે આપણી બીજી એનિવર્સરી છે.. અને આપણું કમિટમેન્ટ છે.. હું જે માંગુ એ તું મને આપીશ .. હે ને?અનિકેત : હા.. ડિયર, પણ આ તું મજાક કરે છે..ઐશ્વર્યા : અનિકેત તારા સોગંદ હું મજાક નથી કરતી..અનિકેત : તું ... તને કાંઈ ગંભીર રોગ તો નથી લાગ્યો? તું કેટલા મહિના ની મહેમાન છે? જે હોય તે ચોખ્ખુ કહેજે..ઐશ્વર્યા : ના મને કોઇ ગંભીર બીમારી નથી.. હું એકદમ સ્વસ્થ છું અને સંપૂર્ણ જવાબદારી પૂર્વક સ્વસ્થ મગજ થી તારી પાસે આ ઈચ્છા પૂરી કરવા નું કહું છું.અનિકેત : તને