બલિદાન પ્રેમ નુ.. - 19

  • 2.5k
  • 1.4k

વકીલ અનિકા મેમ ને ફોટોસ મીડિયા માં આપી દેવાની ધમકી આપી ને અનિકા મેમ પાસે મારા પપ્પા ને ખોટી રીતે ઓફિસ માં પૈસા ના ખોટા કેસ માં ફસાવડાવે છે અને ઓફીસ માં થી કઢાવી મૂકે છે. જે મારા પપ્પા સહન નથી કરી શકતા અને મારા પપ્પા ને હાર્ટ એટેક આવ્યો હોય છે. તારા સુધી વકીલ પહોંચી ના શકે એટલે તને એ સમય એ અનિકા મેમ કામ થી બહાર મોકલી દે છે. વકીલ ની નજર ક્યારે ની મારા રૂપ ઉપર હોય છે. જેના થી અનિકા મેમ અજાણ નથી રહી શકતા એટલે એ મારા પપ્પા ને હોસ્પિટલ માં દવા માટે પૈસા પણ