મેરેજ લવ - ભાગ 6

  • 3.9k
  • 1
  • 2.1k

( આગળના ભાગમાં આપણે જોયું કે આર્યા નું ઘરના લોકો સાથેનું બોર્ડિંગ જોઈને અયાન અકળાય છે. પણ આર્યા તો બિન્દાસ થઈ જવાબ આપે છે ) તેરા પીછા ના મેં છોડુંગી સોનિયે આર્યા બિન્દાસ ગાતી હતી અને અયાન અકળાતો હતો. આ દોસ્તી ઠીક છે, મને તારી કંપની ગમે છે એ વાત પણ સાચી પણ એનો મતલબ એવો જરા પણ નથી કે મારા દિલમાં તારા માટે પ્રેમ જાગી ગયો એટલે ખોટા સપનામાં ના રાચજે. પાનખર આખર ટકે છે ક્યાં સુધી વસંતે આખરે આવવું જ પડે છે નફરત આ આપની રહેશે ક્યાં સુધી પ્રેમ સામે દરેકે ઝૂકવું જ પડે છે આર્યા મંદ મંદ