Sallar - ફિલ્મ રિવ્યૂ

  • 3.7k
  • 1.2k

સલાર પ્રભાસની એક લાઈનમાં કહેવું હોય તો એકશન પેકેજ ધમાકા ફિલ્મ કોઈ પણ ડાયરેકટર જ્યારે કોઈ સ્ટોરી લખે અને ત્યારબાદ એજ સ્ટોરીને પડદા ઉપર લાવવું ખુબ જ અઘરું ટાસ્ક છે. પ્રભાસની સલાર ફિલ્મ એ ડાયરેક્ટર પ્રશાનાથ નીલ જ ડાયરેક્ટ કરી છે. જેઓ Kgf ફિલ્મ ડાયરેક્ટ કરી છે અત્યાર સુધી ઓડિયન્સ ને મતે એવું હતું કે kgf અને સલાર બન્ને જોડાયેલી સ્ટરી છે પણ બન્ને એક બીજાથી ખુબ જ અલગ અને અલગ ટાઈમલાઈન માં બનેલી છે. ફિલ્મની મુખ્ય સ્ટોરી એક સામ્રાજ્ય અને કબીલાના ત્રણ સરદારની છે અને કોણ એ ખાનસાર નો રાજ બનશે અને તેના પર બેઠીને રાજ કરશે તેની છે.