છપ્પર પગી - 37

(16)
  • 2.7k
  • 1.6k

છપ્પરપગી ( પ્રકરણ -૩૭ ) —————————-પલે સ્વામીજીને પુછ્યુ કે, ‘ તમે તો એક વિદ્વાન પ્રોફેસર રહ્યા છો… સારુ એવુ રિસ્પેક્ટ અને અરનિંગ હતું તો કેમ એ છોડ્યું ? અને હવે આ ધ્યાન કે તપથી શુ મળશે તમને?’ સ્વામીજીએ બહુ જ ટૂંકો જવાબ આપ્યો, ‘મને હું પોતે મળી રહ્યો છું, જે મારે જોઈતું હતું.’ પલ ને સમજાયું નહીં એટલે હવે આ વાત એણે ગાંઠે બાંધી અને થયુ કે નિરાંતે રાત્રે પૂછીશ… સાડા દસ જેવો સમય થઈ ગયો હતો એટલે હવે સૂર્યનારાયણ વધારે માત્રામાં પ્રસન્ન થઈ રહ્યા હતા એટલે બધા જ લોકો હવે જ્યાં કાર પાર્ક કરી હતી એ પ્રાચીન મંદીર અને