ભૂતનો ભય - 22

  • 2.6k
  • 1k

ભૂતનો ભય ૨૨- રાકેશ ઠક્કરમમ્મીનું મોત અંજસ અને અંબુજ નાનપણથી મિત્રો હતા. પહેલા ધોરણથી સાથે ભણતા આવ્યા હતા અને કોલેજ પણ સાથે કરી રહ્યા હતા. બંને જિગરજાન મિત્રો હતા એટલે એક સરખો અભ્યાસ કરી રહ્યા હતા. સમય પસાર થઈ રહ્યો હતો અને કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તારીખ આવી રહી હતી. બંને કોલેજની હોસ્ટેલમાં રહી સાથે જ અભ્યાસ કરતા હતા. બે દિવસ પછી પરીક્ષા શરૂ થવાની હતી. બંને સરસ તૈયારી કરી રહ્યા હતા. અંજસ રાત્રે પણ વધુ વાંચતો હતો એટલે અંબુજ પણ જાગતો હતો. અંજસ રાત્રે બે વખત કોફી બનાવતો હતો. પણ અંબુજને આજે મોડી રાત્રે ઊંઘ આવી ગઈ હતી. અડધી