ડાયરી - સીઝન ૨ - પાઠ - Lession

  • 1.7k
  • 632

શીર્ષક : પાઠ ©લેખક : કમલેશ જોષીતમે કદી કોઈને જિંદગી ભર યાદ રહી જાય એવો ‘પાઠ’ ભણાવ્યો છે ખરો? અમે જયારે પ્રાથમિકમાં ભણતા ત્યારે ગુજરાતીમાં કેટલાય પાઠ ભણવાના આવતા. પેલો આનંદીના બાલારામ પ્રવાસ વાળો પાઠ 'બે રૂપિયા', પેલો જુમા ભીસ્તીના પાડા વેણુ વાળો પાઠ, અમરતકાકી અને ગાંડી મંગુ વાળો ‘લોહીની સગાઈ’ પાઠ વગેરે જેવા અનેક પાઠ ભણાવતા પ્રાથમિક શિક્ષકો આજે પણ અમારા માનસપટ પર છવાયેલા છે. ત્રીસ-ચાલીસ મિનિટના પિરીયડમાં શિક્ષક કેટલું બધું ભણાવી જતા નહિ!તમને એક ખાનગી વાત કહી દઉં. પ્રાયમરીમાં અમે સૌ ઠોઠ નિશાળિયાઓ હંમેશા ‘ડ’ ક્લાસમાં જ ભણ્યા છીએ. એમાંય અમારી લાસ્ટ બેંચ તો ‘ડ’ ક્લાસમાં ભણતા ટોપ