સથવારો.....સંબંધો ભાગ્યનાં - અંતિમ ભાગ

  • 2.3k
  • 828

સોનેરી દિવસો●●●●○○○○○●●●●●○○○○○●●●●●○○○○○●●●●● નાથમ-વિલાએ ઘણાં વરસોથી સોનેરી દિવસો જોયાં નહોતાં.અમોઘાની સાથે આ દિવસો પાછાં આવ્યાં.નાથમ અને અમૃતા તો જાણે નવાસવાં માતા-પિતા ,ઉંમરનાં તમામ વરસો ખરી પડ્યાં.એ ગુસ્સો એ સામાજિક ડર તો ક્યારનોય ગાયબ,એનું સ્થાન ભવિષ્યનાં સોનેરી સપનાઓએ લઈ લીધું. ઉનાળાની રજાઓ પુરી થવાં આવી અમોઘાનાં પાછા જવાનો સમય થયો અને એ પણ હવે માને મળવા ઉતાવળી થઈ, પરંતું નાથમ હવે એને મોકલવાં ઈચ્છતાં નહોતાં.અને નવું નવ દા'ડા એ ન્યાયે અમોઘાને હવે ઘરનીતીવ્ર યાદ સતાવતી હતી, પરંતું એ નાના -નાનીને નારાજ કરવાં નહોતી માંગતી.આ બાજું સાકરમાં ને થોડાં દિવસમાં જાણે વરસોવિત્યાં હોય તેમ ચહેરો સાવ લેવાઈ ગયો.અનિંદ્રા અને જમવાં પ્રત્યેની અરુચિએ ઉંમરમાં