બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 14

  • 2.4k
  • 1.3k

દાદા તમે શું કહેવા માંગો છો, સ્પષ્ટ શબ્દોમાં કહો..!" અઘોરીની ગોળ ગોળ વાતો શિવમના મગજમાં બેસતી નથી.અઘોરી એ પોતાના હાથમાં રહેલી થેલી શિવમના હાથમાં આપી. શિવમે જેવી એ થેલી ખોલી તો તેના હોશ ઉડી ગયા..........શિવમે એ ધ્રૂજતાં હાથે થેલી ખોલી. થેલી ખોલીને અંદર નજર કરી તો શિવમના શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ.એ ક્યારેય હિંમત ના હારવા વાળો શિવમ આજે અંદરથી હારી ગયો. શિવમ જ્યાં ઊભો હતો ત્યાંજ જમીન ઉપર બેસી પડ્યો.*******“ અરે શ્રેયા આ શું...? આમ અચાનક નીચે કેમ બેસી ગઈ." જંગલથી ગામ તરફ આવતા અધ્ધ વચ્ચે જ શ્રેયા જમીન ઉપર બેસી ગઈ. તેને જોઈને કાલિંદી એ શ્રેયાને કહ્યું.“ બસ હવે