કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 96

(15)
  • 4.5k
  • 3.1k

નિકેત પરીને પોતાની કારમાં લિફ્ટ આપે છે અને પછીથી રસ્તામાં બંને વચ્ચે થોડી વાતચીત ચાલે છે અને નિકેત અને પરી બંને નિકેતની એક્શન ઉપર અને તેનાં એક્સપ્રેસન ઉપર ખડખડાટ હસી પડે છે... નિકેત પરી સાથે જે રીતે ઈન્ટ્રેસ્ટથી વાતો કરે છે અને તેને ચા પીવા માટે એક ટી સ્ટોલ ઉપર રોકાય છે તે જોઈને લાગે છે કે નિકેતને પણ સૌમ્ય હ્રદયી ખૂબજ ખૂબસુરત અને પોતાના જ ફિલ્ડ માં અભ્યાસ કરતી પરી ગમી ગઈ લાગે છે.બંને નાનકડી છત્રીમાં પલળાય નહીં તેમ એકબીજાને સાચવતા સાચવતા અંદર વાંસની ઝૂંપડીમાં પ્રવેશે છે. નિકેત બારીમાંથી બહારનો નજારો દેખાય તેવી પોતાની કાયમી જગ્યા ઉપર ગોઠવાઈ જાય