છપ્પર પગી - 34

(18)
  • 2.9k
  • 1.9k

છપ્પરપગી (પ્રકરણ - ૩૪ )—————————-પલ ને તો જરા પણ ઉંઘ ન આવી. એ તો બપોર પછીનાં સમયની કલ્પનામાં ખોવાઈ ગઈ હતી. એનાં મા બાપુ બન્ને રૂમમાં ઘસઘસાટ ઉંધી રહ્યા હતા, તો પણ ચાર વાગે બન્નેને જગાડી દે છે. પોતે ટ્રેક પેન્ટ અને ટી-શર્ટ પહેરી તૈયાર થઈને વિશ્વાસરાવજી પાસે જઈ અને ટ્રેક માટેની માહિતી લેવા પ્રશ્નો પુછ પુછ કરે છે અને હા દાદા ને પણ કેવી રીતે લઈ જઈશું એવી ચિંતા વ્યક્ત કરે છે, ત્યારે વિશ્વાસરાવજી જણાવે છે કે દિકરી તુ ચિંતા ન કરીશ. બા દાદા પણ આવશે જ એમની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. આશ્રમની કારમાં બેસાડીને એમને જ્યાં સુધી કાર