બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 11

  • 2.6k
  • 1.4k

એ રાતે બનેલી ઘટના હજુ સુધી વિરમસિંહ ભૂલ્યા નથી. અને સમય તેને ભુલવા પણ નથી દેતો. એ માસૂમ બાળક આ દુનિયામાં આવીને પોતાની આંખો ખોલો તે પેલા જ....... વિરમસિંહ ની આંખો માંથી આંસુઓ ટપકવા માંડ્યાં.જેમ જેમ આંખોમાં ના આંસુ નીચે પડે છે તેમ તેમ મંદિરનો પ્રવેશદ્વાર નજીક આવતો જાય છે. ***********આખરે બધાં પહોંચી ગયા એ મંદિરના પ્રવેશદ્વાર પાસે જ્યાં મંદિરમા નજર સામે વિશાળ મહાકાળીમા ની મૂર્તિ સ્થાપિત હતી. બધાજ મંદિરમાં પ્રવેશ્યા. એક એવું રહસ્ય છુપાયેલું છે આ મંદિરમાં જે ફક્ત ને ફક્ત વિરમસિંહ જ જાણે છે. નંદિની તો અર્ધું જ સત્ય જાણે છે. શિવમ અને કાલિંદી તો આ રહસ્ય થી